$K{O_2},$ $NO_2^ - ,$ $Ba{O_2}$ અને $NO_2^ + $ વચ્ચે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર શેમાં હોય છે?
  • A$NO_2^ + $ અને $Ba{O_2}$
  • B$K{O_2}$ અને $Ba{O_2}$
  • Cમાત્ર $K{O_2}$
  • Dમાત્ર $Ba{O_2}$
IIT 1997, Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(K{O_2}\) because in \(O_2^ - \) (superoxide ion) One unpaired electron is present in the antibonding orbital.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સફેદ અને રાતા ફોસ્ફરસ માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 2
    પોટેશિયમ બ્રોમાઈડના દ્રાવણમાંથી નીચેનામાંથી કોની અસરથી બ્રોમીન મૂક્ત થશે?
    View Solution
  • 3
    હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ? 
    View Solution
  • 4
    ઝેનોન સંયોજનોની નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્વયંભૂ નથી ?
    View Solution
  • 5
    ક્લોરીન અને નીચેનામાંથી બીજા કોના વડે બ્લીચીંગ પાવડર મેળવાય છે?
    View Solution
  • 6
    ધુમ્મસ એ મુખ્યત્વે ......... ની હાજરીને લીધે ઉદ્ભવે છે
    View Solution
  • 7
     નીચે પૈકી કયા હેલાઈડનો ગલનાંક સૌથી વધુ છે?
    View Solution
  • 8
    $PC{l_3}$ પાણી સાથે પ્રક્રિયા કરીને ..........આપે છે.
    View Solution
  • 9
    $He , Ne , Ar , Kr , Xe$ અને $Xe$ માટે પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ જણાવો. 
    View Solution
  • 10
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સાઇડ સલ્ફર-સલ્ફર દ્વિબંધ ધરાવે છે ?
    View Solution