ઉપરોક્ત સમીકરણ બાષ્પઘનતાનાં સૂત્ર પરથી મેળવેલ છે.
$\therefore$ બાષ્પઘનતા = અણુભાર $/૨$
$\therefore$ અણુભાર $= ૨ \times$ બાષ્પઘનતા ...$(i)$
$\therefore$ તુલ્યભાર = અણુભાર $/$ સંયોજકતા ... $(ii)$
$\therefore$ અણુભાર = તુલ્યભાર $\times$ સંયોજકતા ...$(iii)$
સમીકરણ $ (i)$ અને $(ii)$ ને સરખાવતાં, તુલ્યભાર $\times$ સંયોજકતા $= ૨ \times$ બાષ્પઘનતા
સંયોજકતા $= (2 \times$ બાષ્પઘનતા$)/ ($તુલ્યભાર$)$
અહીં તુલ્યભાર માત્ર જે તે તત્વનો જ ગણતરીમાં લીધેલો છે, પરંતુ આપણે કલોરાઈડ માટે તુલ્યભારમાં $35.5$ ઉમેરવા પડે.
જેથી આ સમીકરણમાં થોડો ફેરફાર કરતાં , સંયોજકતા $= (2 \times$ બાષ્પઘનતા$)/ ($તુલ્યભાર $+ 35.5)$........$(iv)$
સંયોજન કે તત્વની સંયોજકતા $ \, = \frac{{2 \times V.D}}{{E + 35.5}} = \frac{{2 \times 59.25}}{{4 + 35.5}} = \frac{{118.50}}{{39.50}} = 3$
$\frac{0.02858 \times 0.112}{0.5702}$
[આપેલ છે: આણ્વિય દળ : $H : 1.0 \,u , O : 16.0\, u$ ]