Question
કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે, $(-1) \times a$ બરાબર શું થાય?

Answer

કોઈ પણ પૂર્ણાક $a$ માટે $(-1) \times a = (- a)$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2$ સેમી, $3$ સેમી, $5$ સેમી બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે ? કારણ આપો.
પ્રમાણિત સ્વરૂપ મેળવો : $\frac{-36}{24}$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $49.53$
નીચેની પદાવલિ માટે પદના અવયવો લખો:$15 x y^{3}$
સાદું રૂપ આપી કિંમતો શોધો : $2^5 \times 5^2$
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $10$ માંથી $a$ અને $b$ નો સરવાળો બાદ કરતાં
નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો: $567000$
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$(-231) + 79 + 51$ __________ $(–399) + 159 + 81$
શોધો : $1\frac{4}{9} \times 6$
સમીકરણ બનાવો : શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી $7$ વધારે છે. સૌથી વધારે ગુણ $87$ છે$.($ સૌથી ઓછા ગુણ માટે $l$ ધારો$.)$