$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ તો $PCl_3$ નું આંશિક દબાણ ......... થશે.
(ઉપયોગ $R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010$. In $10=$ $2.3, \log 3=0.477$ )