કોઇ રેડિયો એકિટવ નમુનાની એકિટવિટી $ t=0$ સમયે $N_0$ સંખ્યા પ્રતિ મિનિટ અને $ t=5$ મિનિટ સમયે તે $\frac{{N_0}}{e}$ સંખ્યા પ્રતિ મિનિટ છે. કયા સમયે (મિનિટમાં) તેની એકિટવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડઘા મૂલ્ય જેટલી થાય?
  • A$log_e \;\frac{2}{5}$
  • B$\frac{5}{{\log_e 2}}$
  • C$5$$\log_{10}2$
  • D$5$$\log_e2$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
d
According to activity law

\(R=R_{0} e^{-\lambda t}\)  ..... \((i)\)

According to given problem,

\(R_{0}=N_{0}\) counts per minute

\(R=\frac{N_{0}}{e}\) counts per minute

\(t=5\,minutes\)

Substituting these values in equation \((i)\), we get

\({\frac{N_{0}}{e}=N_{0} e^{-5 \lambda}}\)

\({e^{-1}=e^{-5 \lambda}}\)

\(5 \lambda=1\) or \(\lambda=\frac{1}{5}\) per minute

At \(t=T_{1/2},\) the activity \(R\) reduces to \(\frac{R_{0}}{2}\)

where \(T_{1 / 2}=\) half life of a radioactive sample From equation \((i)\), we get

\(\frac{R_{0}}{2}=R_{0} e^{-\lambda T_{1 / 2}}\)

\(e^{\lambda T_{1 / 2}}=2\)

Taking natural logarithms of both sides of above equation, we get

\(\lambda T_{1 / 2}=\log _{e} 2\)

or \(T_{1 / 2}=\frac{\log _{e} 2}{\lambda}=\frac{\log _{e} 2}{\left(\frac{1}{5}\right)}=5 \log _{e} 2\) minutes

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.5\, g$ પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છે 
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 3
    રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?
    View Solution
  • 4
    $1$ કલાક બાદ રેડિયો એક્ટિવ પદાર્થનો $1/16$ ભાગ બાકી રહે છે. તો તેનું અર્ધ આયુષ્ય.......મિનિટ છે.
    View Solution
  • 5
    લાલ મોટા તારા દ્વારા વિકિરણ ઊર્જા .......દ્વારા પેદા થાય છે.
    View Solution
  • 6
    $_{92}{U^{238}}$ માંથી અનુક્રમે $8 \alpha$ કણ અને $6 \beta$ કણનો ક્ષય થાય છે. તો પરિણામી ન્યુક્લિયસ કયું બનશે?
    View Solution
  • 7
    જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?
    View Solution
  • 8
    કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર $4250$ વિખંડન પ્રતિ મીનીટ છે. $10$ મીનીટ બાદ, દર $2250$ વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક  $.........\min^{-1}$  થશે.

    $\left(\log _{10} 1.88=0.274\right.)$ લો.

    View Solution
  • 9
    રેડિયોએક્ટિવ નમૂનામાં શરૂઆતમાં $10^{20}$ અણુઓ છે. જેમાંથી $\alpha -$ કણનું ઉત્સર્જન થાય છે. ત્રીજા વર્ષ અને બીજા વર્ષમાં ઉત્સર્જાતા $\alpha -$ કણોનો ગુણોત્તર $0.3$ છે. તો પ્રથમ વર્ષમાં કેટલા $\alpha -$ કણોનું ઉત્સર્જન થયું હશે?
    View Solution
  • 10
    ન્યુકિલયર રિએકટર $300 \,MW$ જેટલો પાવર આપે છે.એક યુરેનિયમ ${U^{238}}$ નું વિખંડન થતાં $170 \,MeV$ ઊર્જા મૂકત થાય છે.તો $1\,h$ માં કેટલા ન્યુકિલયસનું વિખંડન થાય?
    View Solution