Question
કોઈક અચળ a અને b માટે વિકલિત શોધો : $\frac{x-a}{x-b}$

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n મુ પદ b છે. જો n પદોનો ગુણાકાર P હોય, તો સાબિત કરો કે $P ^2=(a b)^n$
$9 y^2-4 x^2=36$ અતિવલય માટે નાભિ અને શિરોબિંદુના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો.
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 3x – 7 > 5x – 1
સાબિત કરોઃ $ (\cos x + \cos y)^2 + (\sin x − \sin y)^2 = 4 \cos^2 \left(\frac{x+y}{2}\right)$
એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2 = 4 ax$ માં અંતર્ગત છે, તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે, તો ત્રિકોણની બાજુઓનાં માપ શોધો.
f એ z x z પર વ્યાખ્યાયિત છે, જો $f = {(x + y, xy) : x, y \epsilon Z}$ થી વ્યાખ્યાયિત છે, તો શું f એ Z થી Z નું વિધેયછે? તમારા જવાબ ની યથાર્થતા ચકાસો.
આપેલ શ્રેણીઓનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : $a_1 = 3, n > 1$ માટે $a_n = 3a_{n-1} + 2$
જેનાં અંત્યબિંદુઓ (3, 4) અને (– 1, 2) હોય તેવા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો: (x + sec x) (x – tan x)
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
$n$ ની કિંમત શોધો :${ }^{2 n} C_3:{ }^n C_3=11: 1$