Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LCR$ શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના $\frac{1}{\sqrt{2}}$ ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ $212 \,rad s ^{-1}$ અને $232 \,rad s ^{-1}$ છે. પરિપથમાં અવરોધ $5 \,\Omega$ છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. $mH$ છે.
$AC$ પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ ${R}$ ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી ${X}_{{L}}=3 {R}$ થાય. હવે ${X}_{{C}}=2 {R}$ ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર $\sqrt{5}: {x}$ છે. તો ${x}$ નું મૂલ્ય કેટલું થશે?
$4 \,A$ ના મૂલ્યનો $DC$ અને $4 \,A$ જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો $AC$ પ્રવાહ અનુક્રમે $3 \,\Omega$ અને $2 \,\Omega$ અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.
C કેપેસિટન્સ વાળાં સંપૂર્ણ વિદ્યુતભારિત કરેલાં કેપેસીટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર $q _{0}$ છે. તેને $L$ આત્મપ્રેરણવાળા ગૂંચળા સાથે $t =0$ સમયે જોડવામાં આવે છે. $t=.......$ સમયે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર વચ્ચે ઊર્જા સરખી સંગ્રહ પામશે.