Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સદિશને $\vec{A}=3 \hat{i}+4 \hat{j}$ જેટલો માનાંક અને તે $\vec{B}=4 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં $x$ અને $y$ ધટક અનુક્રમે $x$ અને $3$ છે, જ્યાં $x=$___________છે.
જો $\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }$ હોય તો $\overrightarrow{ P }$ અને $\overrightarrow{ Q }$ વચ્ચેનો કોણ $\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)$ છે. જ્યાં $\theta$ નું મૂલ્ય ....... ડિગ્રી હશે.
$\overrightarrow A = \hat iA\,\cos \theta + \hat jA\,\sin \theta $ જે સદીશ છે બીજો સદીશ $\overrightarrow B $ જે $\overrightarrow A$ ને લંબ હોય તો .... થાય.