કોપર અને જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી $80\;K$ તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે છે, પછી
A
દરેકનો અવરોધ વધે.
B
દરેકનો અવરોધ ધટે.
C
કોપરનો અવરોધ વધે જ્યારે જર્મેનિયમનો અવરોધ ઘટે.
D
કોપરનો અવરોધ ઘટે જ્યારે જર્મેનિયમનો અવરોધ વધે.
AIEEE 2004,IIT 1988,AIPMT 1992, Easy
Download our app for free and get started
d (d)Resistance of conductors \((Cu) \) decreases with decrease in temperature while that of semi-conductors \((Ge)\) increases with decrease in temperature.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્ઝીસ્ટરનો ઍમ્પ્લિફાયર તરીકે કોમન-બેઝમાં ઉપયોગ થાય છે. લોડ અવરોધ $5 \;k\Omega$ , પ્રવાહ ગેઈન $0.98$ અને $input $ અવરોધ $70\;\Omega$, છે. તો વોલ્ટેજ ગેઈન અને પાવર ગેઇન અનુક્રમે ....
$n-p-n$ $CE$ ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના $100\,\mu A$ થી $200\,\mu A$ ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે $5\,mA$ થી $16\,mA$ સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન $.........$ છે.