રેડ ઓકસાઇડમાં, $88.8$ કોપર $(100 - 88.8) = 11.2$ ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
$79.9$ ગ્રામ કોપર $\, = \,\,\frac{{11.2 \times \,79.9}}{{88.8}} = \,10.08\,$ ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
આમ, $79.9$ ગ્રામ કોપર સાથે જોડાયેલ ઓકિસજનનું વજન અનુક્રમે $20.1$ ગ્રામ અને $10.08$ ગ્રામ છે. આ ગુણોત્તરમાં $20.1 : 10.08 = 2 : 1$
તે સામાન્ય પૂર્ણાક ગુણોત્તર છે. આમ, ગુણાંક પ્રમાણનો નિયમ સ્થાપીત થાય છે
$($ $\mathrm{HNO}_{3}$ નું આણ્વિય દળ $\mathrm{HNO}_{3}=63$$ )$