રેડ ઓકસાઇડમાં, \(88.8\) કોપર \((100 - 88.8) = 11.2\) ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
\(79.9\) ગ્રામ કોપર \(\, = \,\,\frac{{11.2 \times \,79.9}}{{88.8}} = \,10.08\,\) ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
આમ, \(79.9\) ગ્રામ કોપર સાથે જોડાયેલ ઓકિસજનનું વજન અનુક્રમે \(20.1\) ગ્રામ અને \(10.08\) ગ્રામ છે. આ ગુણોત્તરમાં \(20.1 : 10.08 = 2 : 1\)
તે સામાન્ય પૂર્ણાક ગુણોત્તર છે. આમ, ગુણાંક પ્રમાણનો નિયમ સ્થાપીત થાય છે
કારણ:એસિડિટી એ એક મોલ બેઇઝમાં વિસ્થાપન થઈ શકે તેવા હાઈડ્રોજનની સંખ્યા છે.