કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?
  • Aતે સક્રિય રિબોઝોમલ $RNA$ સંશ્લેષણનું સ્થાન છે.
  • B
    વિભાજન પામતા કોષોમાં મોટી કોષકેન્દ્રિકાઓ આવેલ હોય છે.
  • C
    તે ત્રાક નિર્માણમાં ભાગ લે છે.
  • D
    તે એકપટલથી આવરિત રચના છે.
NEET 2018, Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કઈ રચના નિયમિત રીતે કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન પામે છે ?
    View Solution
  • 2
    સ્ટિરૉઇડ ઉત્પન્ન કરતા કોષોમાં...
    View Solution
  • 3
    જીનોફોર$/$બેક્ટરિયાનું જીનીમ કે ન્યુક્લિઓઇડ …... નું બનેલ છે.
    View Solution
  • 4
    નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
    View Solution
  • 5
    ચોક્કસ ગોલ્ગી પુટિકાઓ કે જે વિપક્ષ મુખમાંથી પેદા થાય છે તે એસિડ હાયડ્રોલેઝ ધરાવે છે. આવી પુટિકાઓને શું કહેવામાં આવે છે
    View Solution
  • 6
    મોટામાં મોટો અલગીકરણ પામેલો કોષ .........છે
    View Solution
  • 7
    તે રુડોલ્ફ સાથે સંકળાયેલા નથી.
    View Solution
  • 8
    બે નજીકના કોષોની વચ્ચેનો અસરકારક વાહકમાર્ગ નીચે આપેલ પૈકી કઈ રચનાઓ દ્વારા બને છે ?
    View Solution
  • 9
    કેટલાંક બૅક્ટેરિયામાં ખડક સાથે કે યજમાન પેશી સાથે જોડવા મદદરૂપ રચના $……….$
    View Solution
  • 10
    કણાભસૂત્રમાં ક્રિસ્ટી સિવાયના વિસ્તારમાં શું આવેલ હોય છે?
    View Solution