Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\,K$ એ $0.01\,M\,KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $1750\,\Omega$ છે. $0.01M$ $KCl$ દ્રાવણની $298 K$ એ વાહકતા $0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}$ છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક $\dots\dots\times 10^{-3} cm ^{-1}$.
${25\,^o}C$ પર $1\,M\,{Y^ - }$ અને $1\,M\,{Z^ - }$નું મિશ્રણ ધરાવતાં દ્રાવણ દ્વારા $1\,atm$ પર વાયુ બબલ થાય છે, જો $Z > Y > X$ રીડકશન પોટેન્શિયલ છે, તો
$125$ મિલિ $1\,M\,\,AgNO_3$ ના દ્રાવણમાં રહેલ બધી જ સિલ્વરનું નિક્ષેપન કરવા $241.25$ ઍમ્પિયર વીજપ્રવાહ કેટલા ............. સેકન્ડ સમય સુધી પસાર કરવો પડે ? ($1\,F = 96500$ કુલોમ્બ)