Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S -$ વિધાન : સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.
$R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.