Question
પાથરણાંવાળાં કઈ કઈ વસ્તુઓ વેચતાં હોય છે?

Answer

પાથરણાંવાળાં શાકભાજી, ફળો, કાંસકા, કાંસકી, સેફ્ટી પીન, બંગડી, પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ, ઘરવખરીની ચીજવસ્તુઓ અને ક્યારેક કપડાં પણ વેચતાં હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free