[પરમાણુ ક્રમાંક $Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }$
$(i)$ તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ $+7$ હોય છે.
$(ii)$ રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં $+8$ ઓકિસડેશન આંક ધરાવે છે.
$(iii)$ $Sc$ એ $+4$ ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે.
$(iv)$ $Cr +6$ ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.