Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયોજનને ગરમ મંદ $H _{2} SO _{4}$, સાથે પ્રક્રિયા કરતાં, વાયુ $x$ ઉત્પન્ન થાય છે કે જે મંદ $H _{2} SO _{4}$ વડે એસિડિક કરેલ $K _{2} Cr _{2} O _{7}$ પત્રને લીલું કરી સંયોજન $Y$ માં ફેરવે છે. તો $X$ અને $Y$ અનુક્રમે શોધો