Question
કરુણાશંકરે ભવાયાને બાર રૂપિયા આપી શું કહ્યું ?

Answer

કરુણાશંકરે ભવાયાને બાર રૂપિયા આપી રમત બંધ રખાવવા કહ્યું કેમકે વિધાર્થીઓ રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free