Question types

ઘડવૈયા question types

25 questions across 6 question groups — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

25
Questions
6
Question groups
5
Question types
Sample Questions

ઘડવૈયા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

કરુણાશંકર માસ્તરની શાળામાં કેવા કાર્યક્રમો થતા હતા$?$
  • A
    હિન્દી ફિલ્મના શો ગોઠવાતા
  • રામાયણ$-$મહાભારતનાં નાટકો ભજવાતાં.
  • C
    મોટા ભાગે લાડવા ખાવાનાં આયોજન થતાં.
  • D
    ક્યારેક ભવાયા રમાડવામાં આવતા.

Answer: B.

View full solution
આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું$?$
  • છાસ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢયો…!
  • B
    ગામલોકો પાસેથી ફાળો ઉઘરાવી લીધો.
  • C
    પત્નીને પિયર મોકલી દીધાં.
  • D
    ઉદાસ બની દિવસો પસાર કર્યા.

Answer: A.

View full solution
માસ્તરે પોતાનો આખો પગાર ફાળામાં શા માટે આપી દીધો$?$
  • A
    માસ્તર દાનવીર હતા.
  • B
    માસ્તર પ્રતિષ્ઠા મેળવવા માગતા હતા.
  • C
    વધુ બે દિવસ ભવાયા રમાડવા માટે
  • ભવાયાની રમત બંધ રખાવવા માટે

Answer: D.

View full solution
કરુણાશંકર માસ્તર ઉદાસ કેમ બની ગયા$?$
  • A
    શાળાના ઉપરી$-$અધિકારી ખિજાયા હતા.
  • B
    મલ્લ$-$મદારી રમવા આવ્યા હતા.
  • ભવાયા રમવા આવ્યા હતા.
  • D
    પત્ની સાથે ઝઘડો થયો હતો.

Answer: C.

View full solution
કરુણાશંકર માસ્તરની શાળામાં __________________ કાર્યક્રમો થતા હતા. ( હિન્દી ફિલ્મના શો ગોઠવાતા, રામાયણ-મહાભારતનાં નાટકો ભજવાતાં, ક્યારેક ભવાયા રમાડવામાં આવતા)
View full solution
માસ્તરે પોતાનો આખો પગાર ફાળામાંઆપી દીધો કેમ કે __________________. ( ભવાયાની રમત બંધ રખાવવા માટે, વધુ બે દિવસ ભવાયા રમાડવા માટે, માસ્તર દાનવીર હતા)
View full solution
આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે ___________________________ . ( છાસ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો...!, પત્નીને પિયર મોકલી દીધાં, ઉદાસ બની દિવસો પસાર કર્યા.)
View full solution

Generate a ઘડવૈયા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App