Question
'ક્ષિતિ' નાટકમાં કુલ કેટલાં પાત્રો છે? કયાં કયાં?

Answer

ક્ષિતિ' નાટકમાં કુલ ચાર પાત્રો છે. સંતોષભાઈ અને ચારુબાલા, તેમની દીકરી કેતકી (કિટી) અને તેમની બહેન ક્ષિતિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free