Question
વૃત્રાસુર શાના વડે મરી શકે એમ હતો?

Answer

કોઈ મહાત્યાગી પુરુષે રાજીખુશીથી આપેલાં પોતાનાં અસ્થિઓમાંથી બનેલા શસ્ત્ર વડે વૃત્રાસુર મરી શકે એમ હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free