Question
કુસુમ કાકીની આંખો સામે શા માટે તાકીને જોઈ રહી ?

Answer

કુસુમે કાકીને કહ્યું કે કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલા બાવીઓની જેમ કેવી રીતે રહેવાય, કેમ ખવાય ને કેવું પહેરાય તે શીખી લીધું. પહેરેલા સાડલાનો જાડો પાલવ હાથમાં પકડી, આંખ વડે હાંલ્લી બતાવતી પ્રસન્નમુખે જાણે વિજય મેળવ્યો હોય તેમ કાકી $($સુંદર$)$ની આંખો સામે તાકીને જોઈ રહી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાર્ડિનલ મેનિંગ સાથે નારાયણ હેમચંદ્રને શો અનુભવ થયો ?
કોઈની નિંદા વખતે પૂંજાની શી પ્રવૃત્તિ રહેતી ? શા માટે ?
ગામમાં આવતા મિશનના નવા માસ્તરના સામાન્ય અંગે લીકીનું શું અવલોકન લેખકે નોંધ્યું છે ?
દયારામ કોની શરણગતિ સ્વીકારે છે ? શા માટે ?
કુસુમ હવે કોના જેવી જિંદગી જીવવા માંગે છે ?
શેઠ લાલદાસ અને અખા વચ્ચેના સંબંધની ઓળખ તમારા શબ્દોમાં આપો.
કુસુમને પીપળાના ઝાડ પાસે જોતા સુંદર મનમાં શું બબડે છે ?
કુસુમ કુંવારી રહી કેવી રીતે ‘તાગડધિન્ના’ કરવાં માંગે છે ?
પૂંજાને શી ચિંતા કોરી ખાતી હતી ? તેનું સમાધાન તેને શી રીતે શોધ્યું ?
કુસુમને પત્રાળામાં ખીચડી લઇ ખાતાં જોઈ સુંદરે શું કહ્યું ?