Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીકુસુમનું કઠણ તપ (ગદ્ય)2 Marks
Question
કુસુમ કુંવારી રહી કેવી રીતે ‘તાગડધિન્ના’ કરવાં માંગે છે ?
✓
Answer
કુસુમ કહે છે કે પિતાજી મને કન્યાદાનમાં છસો રૂપિયા જેટલી રકમ તો આપશે. એ રૂપિયા ભલે પિતાજી એમના નામે રાખે પણ એનું વ્યાજ અપાવે તો માળણની જેમ ખુબજ ઓછા ખર્ચે જીવી શકાય ને તેટલામાં તે તાગડધિન્ના કરે ને કુમારી કુસુમ મિ. ફલોરાનાથી પણ વધારે સુખી થાય એમ જણાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.