Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : રસ્તા વસંતના2 Marks
Question
કવિ ડાળ અને ફુલ વિશે શું કહે છે$?$
✓
Answer
વસંત આવતાની સાથે જ પ્રકૃતિના દ તત્ત્વો ખીલી ઊઠે છે તેમાં વૃક્ષોની અદા તો કંઈક અનેરી હોય છે. કવિ કહે છે કે આ ડાળ એ વસંતનો રસ્તો છે. ફૂલો એ બીજું કાંઈ નહી પણ વસંતના પગલાં છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.