પધ : એક જ ડે ચિનગારી — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : એક જ ડે ચિનગારી2 Marks
Question
કવિની ધીરજ કેમ ખૂટી ગઈ$?$
✓
Answer
કવિ કહે છે કે જીવાત્મા દુઃખ, આફત ને મુશ્કેલીમાં થથરી રહ્યો છે. કંપી રહ્યો છે. આ આફતમાંથી પરમેશ્વર જો એક ચિનગારી આપે તો જ બચી શકાય. પરમાત્મા પાસે જ્ઞાનનો પ્રકાશ કવિ માંગે છે. પરમાત્મા પાસે માંગણી કરતાં કવિની ધીરજ જાણે હવે ખૂટી ગઈ છે. મનુષ્યને હંમેશાં મોક્ષ તરફ ગતિ કરવાનું ગમે છે. આમાં પરમાત્મા તરફથી ચિનગારીની રાહ જોવાય છે. તેથી કવિ ધીરજ ખૂટી ગઈ એમ કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.