Question
કવિ પ્રભુને આંખોમાં તેજ ભરવાનું શા માટે કહે છે?

Answer

દીવા વગર અંધારામાં પણ જોઈ શકાય તે માટે કવિ પ્રભુને આંખોમાં અલૌકિક (દિવ્ય) તેજ ભરવાનું કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free