Question
કવિ શા માટે અબોલા કરતા નથી ?

Answer

જીવનમાં ગીતો ગાઈને જીવનને આનંદમય બનાવવાનું છે. માટે કવિ અબોલા કરતા નથી. કહે છે કે હું ગીત લલકારું ને તું એ ગીતને ઝીલી લે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free