Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiમારું તારું !2 Marks
Question
કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે ?
✓
Answer
કવિ મારા-તારાની ભાવના દૂર કરીને સહિયારાની ભાવનામાં માને છે. એટલે જો સામેના જીતે તો પોતે ખુશ થાય અને એને જિતાડવા માટે વારંવાર હારવા પણ તેયાર થાય છે. બીજાની ખુશીમાં, બીજાના આનંદમાં આપણો આનંદ સમાયેલો છે -એવી ભાવના વ્યક્ત થઈ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.