Question
કવિએ ઈસુને 'ક્ષમાસિંધુ' શા માટે કહ્યા છે $?$

Answer

ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચઢાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા $-$ ક્ષમાસિંધુ કહ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'આજની ઘડી રળિયામણી' કાવ્યનાકવિ વાંસ વઢાવવાનું શા માટે સુચવે છે ?
આળસથી થતું નુકસાન ચાર-પાંચ વાક્યોમાં લખો.
અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે?
આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. એટલે તમે શું સમજ્યાં $?$
કાવ્યમાં ધરતી, ગંગા, વાદળી તેમજ ચંદ્ર કરતાં માતાને કેવી રીતે ચઢિયાતી બતાવાઈ છે?
આંગણામાં આવતાં કે આસપાસ દેખાતાં પંખીઓ શું શું કરતાં જોવા મળે છે $?$
મોટે ભાગે ચોમાસામાં કર્યાં કર્યાં પક્ષી$-$પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે $?$
આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે $?$
આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે?
'જનની' કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો.