Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ: ગવતરી2 Marks
Question
ગાયે વાઘને શી વિનંતી કરી$?$
✓
Answer
ગાયે વાઘને વિનંતી કરતાં કહ્યું કે વાઘ વીરા, ઘરે નાના વાછરડાં છે તે મારી રાહ જોશે, તે ભૂખ્યા છે. હું ઘરે જઈ વાછરડાંને ધવરાવી પાછી આવી જઈશ, તેવું વચન આપું છું. આ સૂર્ય અને ચંદ્ર તેના સાક્ષી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.