Question
કવિની દ્રષ્ટીએ સદાકાળ ગુજરાત એટલે શું ?

Answer

જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે તેને કવિની દ્રષ્ટીએ સદાકાળ ગુજરાત કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free