Question
કવિની પીડા કેવી રીતે દૂર થાય છે?

Answer

જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાંનો સ્પર્શ થાય છે ત્યારે કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“અતિથિ દેવો ભવ’ એટલે શું?
“આવકારો” ભજનમાં કવિ દુલા ભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે ?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
આપણે આતિથ્યધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? – “આવકારો’ ભજનના આધારે સમજાવો.
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો:
સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઊપડ્યા.
વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ?
‘શરૂઆત કરીએ' ગઝલના કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે ?
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?
કાવ્ય મુજબ 'માળો બાંધવો' એ શાનું પ્રતીક છે?
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ મનને શું ભૂલી જવા માટે કહે છે?