Question
૧ ક્વિન્ટલ $=$________________________કિલોગ્રામ (૧૦૦ $/$ ૧૦)

Answer

૧૦૦

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

૬ કિલોગ્રામ $=$________________________ગ્રામ (૬૦૦$/$૬000)
___________કચ્છના રણપ્રદેશનું પક્ષી છે. (કાંગારું $/$ સુરખાબ)
પાલનપુર ___________ જિલ્લાનું જિલ્લામથક છે. (સાબરકાંઠા $/$ બનાસકાંઠા)
“જન... ગણ... મન...' રાષ્ટ્રગીતના રચયિતા ___________ છે.(બંકીમચંદ્ર ચેટરજી (ચટ્ટોપાધ્યાય) રવીન્દ્રનાથ ટાગોર) ___________ શહીદદિન ઊજવાય છે. (૩૦ જાન્યુઆરીએ $/$ ૨૬ જાન્યુઆરીએ)
ઇન્દિરા ગાંધીનું સમાધિસ્થળ___________ કહેવાય છે. (શક્તિસ્થળ $/$ રાજઘાટ)
૯ મેટ્રિક ટન $=$________________________. કિલોગ્રામ (૯૦ $/$ ૯૦૦૦)
ગુજરાતનું સૌથી મોટું બંદર___________છે. (ઓખા $/$ કંડલા)
ગુજરાત રાજ્યના __________________ જિલ્લાઓ છે. (૨૯ / ૩૩)
દીવાલમાં કાણું પાડવા___________નો ઉપયોગ થાય છે. (કલ્ક્યુલેટર$ /$ ડ્રિલિંગ મશીન)
ઉપલેટા ___________ જિલ્લામાં આવેલો તાલુકો છે. (સુરેન્દ્રનગર $/$ રાજકોટ)