Question
૯ મેટ્રિક ટન $=$________________________. કિલોગ્રામ (૯૦ $/$ ૯૦૦૦)

Answer

૯૦૦૦

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાણી ગરમ કરવા ___________નો ઉપયોગ થાય છે. (ગિઝર$ /$ દુરબીન)
જામનગર પાસે ___________માં સૈનિક શાળા આવેલી છે.(માંગરોળ $/$ બાલાછડી)
૧ સેન્ટિગ્રામ $=$________________________મિલિગ્રામ (૧૦ $/$ ૧૦૦)
૧ લિટર $=$___________ મિલિલિટર
ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર ___________છે. (નળ સરોવર $/$ નારાયણ સરોવર)
૬ કિલોગ્રામ $=$________________________ગ્રામ (૬૦૦$/$૬000)
“જન... ગણ... મન...' રાષ્ટ્રગીતના રચયિતા ___________ છે.(બંકીમચંદ્ર ચેટરજી (ચટ્ટોપાધ્યાય) રવીન્દ્રનાથ ટાગોર) ___________ શહીદદિન ઊજવાય છે. (૩૦ જાન્યુઆરીએ $/$ ૨૬ જાન્યુઆરીએ)
ઉપલેટા ___________ જિલ્લામાં આવેલો તાલુકો છે. (સુરેન્દ્રનગર $/$ રાજકોટ)
વસ્તીની દ્રષ્ટિએ  ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ___________ છે.(કચ્છ $/$ અમદાવાદ)
દીવાલમાં કાણું પાડવા___________નો ઉપયોગ થાય છે. (કલ્ક્યુલેટર$ /$ ડ્રિલિંગ મશીન)