$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય
$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય
$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय
$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય
$\left( I \right)1{s^2}\left( {II} \right)1{s^2}2{s^2}2{p^2}\left( {III} \right)1{s^2}2{s^2}2{p^5}$ અને $\left( {IV} \right)1{s^2}2{s^2}2{p^6}$ કઇ રચના આયોનિક અને સાથે સાથે સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે?