Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${ }_7 N^{15}$ નું પરમાણ્વીય દળ $15.000108\,a.m.u$ અને ${ }_8 O ^{16}$નું $15.994915\, a.m.u$ છે. જો પ્રોટોનનું દળ $1.007825\, a.m.u$ હોય તો સખત રીતે બંધિત પ્રોટોનને દુર કરવા જરૂર પડતી ઓછામાં ઓછી ઊર્જા ......... $MeV$.
કોઈ સમયે બે રેડિયોએકિટવ તત્ત્વ $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસ સમાન છે. જો $ {X_1} $ અને $ {X_2} $ નો ક્ષયનિયતાંક અનુક્રમે $10\lambda $ અને $ \lambda $ છે, તો જ્યારે ન્યુકિલયસોનો ગુણોત્તરતેમના કેટલા સમય પછી $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય?
${ }_6 \mathrm{C}^{12}$ નો પરમાણુ દળાંક $12.000000 \mathrm{u}$ અને ${ }_6 \mathrm{C}^{13}$ નો દળાંક $13.003354 \mathrm{u}$ છે. જો ન્યુટ્રોનનું દળ $1.008665 \mathrm{u}$ હોય તો ${ }_6 \mathrm{C}^{13}$માંથી ન્યૂટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા.........હશે.
રેડિયોએક્ટિવ ન્યુક્લિયસો $P$ અને $Q$ એ $R$ માં અનુક્રમે $1$ અને $2$ મહિનાનાં અર્ધ-આયુષ્ય સાથે વિઘટન પામે છે. $t=0$, સમયે $P$ અને $Q$ નાં દરેક ન્યુક્લિયસની સંખ્યા $x$ છે. $P$ અને $Q$ નું વિઘટન દર સમાન થાય તે સમયે $R$ ન્યુક્લિયસની સંખ્યા ......... $x$.