Question
કયા ગુણાકાર સરખા છે તે જણાવો : $5 \times 4$ અને $(-5) \times (- 4)$

Answer

સરખા છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions


નીચેનાં ચિત્રોમાં સંમિતિની રેખાઓ શોધો. કેટલી સંમિતિની રેખાઓ છે તે લખો :
$5$ ઋણ પૂર્ણાંક અને $3$ ધન પૂર્ણાંકના ગુણકારનો જ્વાબ ધન પૂર્ણાંક થશે કે ઋણપૂર્ણાંક ?
કઈ સંખ્યા મોટી છે તે લખો: $5.98 \times 10^{5}$ અને $9.95 \times 10^{2}$
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$39 + (-24) - (15)$ __________ $36 + (-52) - (-36)$
એક વર્ગમાં એક દિવસે $56$ વિદ્યાર્થીઓમાંથી $7$ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો કેટલા ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા કહેવાય?
નીચેનાં ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો:
$x$ માં $6$  ઉમેરતાં $16$ મળે છે.
નીચેનાં સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો : $7 \times 7 \times 7 \times 7=..........$
સંમેય સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો : $-\frac{1}{3},-\frac{2}{5},-\frac{1}{2}$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $(-7)^{16} \div (-7)^{10}$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $70000$