કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.