$(1)\,Cu^{2+}$ $(2)\,Ti^{4+}$ $(3)\, Co^{2+}$ $(4)\,Fe^{4+}$
વિધાન ($I$) : $\mathrm{MnO}_2$ ની $\mathrm{KOH}$ અને એક ઓક્સિડેશનકર્તા સાથે ગલન ગાઢો લીલો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ આપે છે.
વિધાન ($II$) : આલ્કલાઈન માધ્યમ માં મેંગેનેટ આયનનું વિધૃતવિભાજનીય એક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો.
વિધાન $I :$ $573\, K$ પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે.
વિધાન $II :$ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.