આ નિયમ મુજબ ઓછા હાઇડ્રોજનયુક્ત $\beta$-કાર્બનમાંથી હાઇડ્રોજન છૂટો પડે છે.

વિધાન $I:$ ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે $8 \pi$ ઇલેકટ્રોનો ધરાવે છે.
વિધાન $II:$ ટ્રોપોલોન માં $ > C = 0$ સમૂહ ના $\pi$ ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
${C_7}{H_8}\xrightarrow[\Delta ]{{3C{l_2}}}A\xrightarrow{{B{r_2}/Fe}}B\xrightarrow{{Zn/HCl}}C$
ઉપરોક્ત પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઇ છે ?