$Ca{C_2} + 2{H_2}O \to Ca{(OH)_2} + {C_2}{H_2}$
${C_2}{H_2} + {H_2} \to {C_2}{H_4}$
$n({C_2}{H_4}) \to {( - C{H_2} - C{H_2} - )_n}$
$64.1\, kg$ $Ca{C_2}$માંથી મેળવેલ પોલિઇથિલિનનો જથ્થો ......$kg$ છે.
વિધાન $I:$ ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે $8 \pi$ ઇલેકટ્રોનો ધરાવે છે.
વિધાન $II:$ ટ્રોપોલોન માં $ > C = 0$ સમૂહ ના $\pi$ ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
હાઈડ્રોકાર્બન જેની આણ્વિય રચના $C_5H_{10}$ છે
$I.$ એકલવિસ્થાપનીય આલ્કિન
$II.$ દ્વિવિસ્થાપનીય આલ્કિન
$III.$ ત્રિવિસ્થાપનીય આલ્કિન
નીચે પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચા છે?