$C{H_3} - C \equiv C - H\xrightarrow{{NaN{H_2}}}\xrightarrow{{C{H_3} - I}}(A)\xrightarrow{{Li/liq\,N{H_2}}}(B)$
$C{H_3} - C \equiv C - H\xrightarrow{{NaN{H_2}}}\xrightarrow{{C{H_3} - I}}(A)\xrightarrow[{Pd.CaC{O_3}}]{{{H_2}}}(C)$
$\{$ ચિત્ર $\}$ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
વિધાન $I:$ ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે $8 \pi$ ઇલેકટ્રોનો ધરાવે છે.
વિધાન $II:$ ટ્રોપોલોન માં $ > C = 0$ સમૂહ ના $\pi$ ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.