કયા (સમઘટક ) એમાઈન નું  ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે.
  • A$1^o $ એમાઈન 
  • B$2^o $ એમાઈન 
  • C$3^o $ એમાઈન 
  • D
    એક પણ નહીં 
Medium
Download our app for free and get startedPlay store
c
Primary and secondary amines also form hydrogen bonds, so these amines have higher boiling points than alkanes with similar molecular weights. Nitrogen is not as electronegative as oxygen, however, which means that the hydrogen bonds between amine molecules are weaker than the hydrogen bonds between alcohol molecules. Amines, therefore, have lower boiling points than alcohols with similar molecular weights.

Because primary amines have two \(\mathrm{N}\)\(- H\) bonds, hydrogen bonding is more sign ificant for primary amines than for secondary amines. Tertiary amines cannot form hydrogen bonds with each other because they do not have a hydrogen attached to the nitrogen Consequent ly, if you compare amines with the same molecular weight and similar structures, primary amines have higher boiling points than secondary amines, and secondary amines have higher boiling points than tertiary amines.

\(\underset{\begin{smallmatrix} 
 a\,primary\,a\min e \\ 
 b.pt=97{{\,}^{o}}C 
\end{smallmatrix}}{\mathop{\begin{matrix}
   \,\,\,\,C{{H}_{3}}  \\
   |\,\,\,  \\
   C{{H}_{3}}C{{H}_{2}}CHC{{H}_{2}}N{{H}_{2}}  \\
\end{matrix}}}\,\) \(\underset{\begin{smallmatrix} 
 a\,\sec ondary\,a\min e \\ 
 b.pt=84{{\,}^{o}}C 
\end{smallmatrix}}{\mathop{\begin{matrix}
   \,\,\,\,C{{H}_{3}}  \\
   |\,\,\,  \\
   C{{H}_{3}}C{{H}_{2}}CHNHC{{H}_{3}}  \\
\end{matrix}}}\,\) \(\underset{\begin{smallmatrix} 
 a\,tertiary\,a\min e \\ 
 b.pt=65{{\,}^{o}}C 
\end{smallmatrix}}{\mathop{\begin{matrix}
   \,\,\,\,\,C{{H}_{3}}  \\
   \,\,|\,\,\,  \\
   C{{H}_{3}}C{{H}_{2}}NC{{H}_{2}}C{{H}_{3}}  \\
\end{matrix}}}\,\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીપજ $(A)$  શું હશે ?
    View Solution
  • 2
    નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી? 
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.

    વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપ્યા છે:

    વિધાન $I :$ એનિલિન એસીટેમાઇડ કરતાં ઓછી બેઝિક છે.

    વિધાન $II :$ એનિલિનમાં, નાઇટ્રોજન અણુ પરના ઇલેક્ટ્રોનની એકમાત્ર જોડ વિસ્થાનીકૃતને કારણે બેન્ઝીન રિંગ ઉપર અલગ થઈ જાય છે અને તેથી પ્રોટોન માટે ઓછી ઉપલબ્ધ છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

    View Solution
  • 5
    એસિટોનાઈટ્રાઈલનું ઠંડા સાંદ્ર $HCl$ વડે જળવિભાજન કરતાં કઈ નીપજ મળશે?
    View Solution
  • 6
    નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ  $A$ અને $B$ શું હશે ?
    View Solution
  • 7
    ઉપરોક્ત પ્રકિયા ક્રમ માં નીપજ $(D)$ શું હશે ?
    View Solution
  • 8
    નીચેની પ્રક્રિયા પરથી મુખ્ય નીપજ $Z$ શું પ્રાપ્ત થશે ?
    View Solution
  • 9
    નીચેના સંયોજનો માટે $pK_b$ નો વધતો ક્રમ કયો હશે..... 
    View Solution
  • 10
    વાયુમય  અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?
    View Solution