Question
કયા વિચાર સાથે લેખકનો હાથ ખીસામાંથી બહાર આવ્યો?

Answer

'સાધારણ માણસોના તદન સામાન્ય વિલાસમાંથી પણ ઘણી વ્યક્તિઓને પોષી શકાય તેમ છે.' $-$ એ વિચાર સાથે લેખકનો હાથ ખીસામાંથી બહાર આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free