Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીજીવન પાથેય1 Mark
Question
પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી?
✓
Answer
પૈસાદાર થવા બાબતે લેખક માનતા હતા કે વેપારી થવા માટે મોટી મૂડી જોઈએ અને મૂડી હોય તો પૈસાદાર થવાય, પણ એમાં પ્રતિષ્ઠા નથી. તેથી નોકરિયાતનો ભલે પગાર ઓછો હોય પણ લાંચ લઈને પૈસાદાર થઈ શકાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.