Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓપન પાઇપની બીજી આવૃતિ એ ${f_1}$ આ વૃતિ સાથે અનુનાદિત થાય છે,હવે તેના એક છેડાને બંધ કરી દેવામાં આવે છે. હવે સ્વરકાંટાની આવૃતિ ${f_1}$થી વધારીને પાઇપની ${f_2}$ આવૃતિ સાથે અનુનાદિત થાય છે,જો પાઇપની ${n^{th}}$મી હાર્મોનિક હોય તો ......
નકકર ધાતુના ભોયતયિળા પર $ 1\; m $ લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ $1.2 \;kHz$ આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
$y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?