Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ $=280\, g\, mol ^{-1}$ ) ને વધુ $O _2$ માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન $298.0\, K$ થી $298.45\, K$ વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા $2.5\, kJ\,K -1$ અને વાયુની દહન એન્થાલ્પી $9\, kJ \,mol ^{-1}$ હોય તો પછી $.....\,g$ વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)
$H - H$ અને $ Cl - Cl$ ની બંધન ઊર્જા અનુક્રમે $430 \,KJ/mol$ અને $240 \,KJ/mol $ છે. તથા $HCl$ માટે $\Delta f_H = -90\, KJ/$ મોલ હોય તો $HCl$ ની બંધ એન્થાલ્પી ......$KJ/mol$ થશે.
$CH_{4(g)}, CO _{2(g)}$ અને $H_2O _{(l)}$ ની પ્રમાણિત નિર્માણ ઉષ્મા અનુક્રમે $-75, -393.5, -286\,KJ$ છે. તો પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $\mathrm{kJ}$ $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$