કયો આયન સમચતુષ્ફલક આકાર ધરાવે છે?
  • A$[PdCl_4]^{2-}$
  • B$[Ni(CN)_4]^2$
  • C$[Pd(CN)_4 ]^{2-}$
  • D$[NiCl_4]^{2-}$
Easy
Download our app for free and get startedPlay store
d
Hybridisation of \(\left[ NiC1 _4\right]^{2-}= sp ^3\)

Shape of \(\left[ NiCl _4\right]^{2-}=\) Tetrahedral

The oxidation state of \(Ni\) in the complex is \(+2\). It has outer electronic configuration of \(3 d^8\).

Since, chloride ion is a weak field ligand, there will be no electron pairing. Hence, one \(4 s\) orbital and three \(4 p\) orbitals will hybridized to overlap with four \(3 p\) orbitals of \(Cl\). This will result in tetrahedral geometry.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${K_4}[Fe{(CN)_6}]$ સંયોજનમાં આયર્નનો ઓક્સિડેશન આંક શું છે?
    View Solution
  • 2
    સંકીર્ણમાં ધાતુ $'E'$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે .....છે. $[E(en)_2 (C_2O_4)]NO_2$ (જ્યાં,$en$ ઈથીલીન ડાયઅમાઈન)
    View Solution
  • 3
    $[Co(Cl)(en)_2]Cl$ અને $K_3[Al(C_2O_4)_3]$ માં $Co$ અને $Al$ ના સવર્ણાક અનુક્રમે જણાવો. 

    (en $=$ ઇથેન $-1,2-$ ડાયએમાઈન)

    View Solution
  • 4
    પરમાણુની કયા પ્રકારની કક્ષકોનું સંકરણ થવાથી સમતલીય ચોરસ બંધારણ ધરાવતું સંકીર્ણ બનશે ?
    View Solution
  • 5
    નીચેના પૈકી ચુંબકીય ચાકમાત્રા (spin only values in $B.M.$) નો સાચો ક્રમ ..............

    (Atomic nos. $Mn = 25,\,Fe = 26,\,Co = 27$)

    View Solution
  • 6
    કયું સાયનો સંકીર્ણ લઘુતમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે?
    View Solution
  • 7
    $IUPAS$ ના નામ આધારે $[Cu(NH_3)_4](NO_3)_2$, સંયોજનનું સાચું નામ = ......
    View Solution
  • 8
    $Na_3[Co(ONO)_6$ નુ $IUPAC$ નામ ..... થશે.
    View Solution
  • 9
    નીચે આપેલામાંથી ક્યો હોમોલેપ્ટિક સંકીર્ણ છે?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ સંયોજન સવર્ગ સમઘટકતા દર્શાવશે ?
    View Solution