$(I)$ લીગાન્ડના સ્વભાવ પર આધાર રાખે છે
$(II)$ ધાતુ આયન પરના ચાર્જ
$(III)$ ધાતુ સંક્રમણ તત્વોની પ્રથમ, બીજી અથવા ત્રીજી પંક્તિમાં છે કે નહીં
($en=$ ઇથિલીન ડાય એમાઈન)
વિધાન ($I$) : $\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$ દ્રાવણ લીલા રંગનું છે.
વિધાન ($II$) : $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ નું દ્રાવણુ રંગવિહીન છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
[પ.ક્ર.: $Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27$]
($Co$ નો પરમાણુ ક્રમાંક $= 27$)