કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.
કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ-$I$ (સંકીર્ણ આયન) |
સૂચિ$II$ ($M.B.$માં સ્પીન ફક્ત ચુંબકીય ચાક્માત્રા) |
$A$ ${\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_5\right)_0\right]^{3+}}$ | $I$ $4.90$ |
$B$ ${\left[\mathrm{NiCl}_4\right]^{2-}}$ | $II$ $3.87$ |
$C$ ${\left[\mathrm{CoF}_6\right]^{3-}}$ | $III$ $0.0$ |
$D$ ${\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}}$ | $IV$ $2.83$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો:
પછી ધાતુ કાર્બોનિલ્સ વિશે સાચું વિધાન કયુ છે?